સ્વત્છ ભારતીય

દેશ ની ગંદકી તો આપણે ૨૦૧૭ સુધી સાફ કરી જ લઈશું.
આટલા અભિયાનો કરી ને સંક્ષેપ માં કહું તો તારક મેહતા ની ટીમ ને ઝુપડપટ્ટી વિસ્તાર માં મોંકલી, કે પછી કપિલ શર્મા ને મેસેજ મોકલી, કે છેવટે મોદી અભિયાન માં જોડાઈ ને તો ખરું જ …

પણ મન ની ગંદકી નું શું?
ઘર માં કોણ રહે છે તેની ખબર નથી પણ wahtsapp પર કેટલા ગ્રુપ ના એડમીન છે એ જરૂર ખબર હોય.
ઘર માં મમ્મી કઈ કહે તો તરત સામે જવાબ આપી દેવાય છે પણ જો ઘર ની બહાર કઈ થાય ત્યારે ચુપ. ત્યારે એક સોરી કહી દેવાય પણ મમ્મી ને સોરી ના કેહવાય. કેમ?
આપણા માં એટલો બધો ઈગો છે ક સોસાઈટી નો કચરો રોજ સાફ કરાવ શું, કોઈ રસ્તા પર કચરો ફેક તું હશે તો એને રોક્શું.
પણ પરંતુ આ મન ની ગંદકી ત્યારે જ જશે જયારે સ્વત્છ ભારત ની સાથે સ્વત્છ ભારતીય નું નિર્માણ થાય.

અને એની શરૂઆત આપણા થી જ કરી શકાશે.

મારી તમ સર્વો ને નમ્ર વિનંતી છે કે આ અભિયાન માં મારી સાથે જોડવ અને જોવો પછી ચમત્કાર

મારો આ વિચાર ગમ્યો હોય તો like ભલે ના કરો પરંતુ share જરૂર કરશો.
જય હિન્દ.
જય ભારત.

જય ભારત.

1d22537d19b9c12ccec1c3c7ce7ef8b0

Realization…

It looks so beautiful when you see a couple roaming around you with Hand-in-Hand and look like made for each other, But do you ever realize what see is always right or it a mirage???

No, It’s Not always right what you see on first look and when you go deeper ; whether it’s a relation or research ; it will always surprise you and you wish it will be like the older one.

When I look into the eye of this sea, I feel that it tells me something, its telling like, “the person you want to be with is gone forever. He will never come back ‘coz i saw him with someone on my seashore exactly like you but she is not you; i know you my child and i know your pain. Just give me your pain and move forward to your life as he dose. and remember the I am always with you.”

And suddenly I realize that i was dreaming, All that is now past and the Person I saw was not here with me. That is only my mind made up.  but i Don’t know why I am still looking for that person who was always with me from past 6 years and suddenly gone?

Read More